ગર્વ ની વાત: દુબઈ માં વિરાટ કોહલીની નવી પ્રતિમા, મૅડમ તુસાદ મ્યૂઝીયમમાં જોવા મળશે.

ગર્વ ની વાત: દુબઈ માં વિરાટ કોહલીની નવી પ્રતિમા, મૅડમ તુસાદ મ્યૂઝીયમમાં જોવા મળશે.

ભારત માટે ગર્વ ની વાત છે કે આપણા જાણીતા અને ખૂબ જ પ્રસિદ્ધ ક્રિકેટર વિરાટ કોહલી નો હજુ એક નવો સ્ટેચ્યુમાં કોહલીને ભારતીય ટીમની નેવી બ્લુ જર્સીમાં દર્શાવામાં આવ્યાં. આં વિરાટ કોહલી ની પેહલી પ્રતિમા નથી એની પેહલા પણ 2018માં, મેડમ તુસાદે દિલ્હી મ્યુઝિયમમાં કોહલીની પેહલી મીણની પ્રતિમા છે.

નવું સ્ટેચ્યુ કોહલીને ટીમ ઈન્ડિયાની નેવી બ્લુ જર્સીમાં જોવા મળે છે આની પેહલા એટલે કે ગયા વર્ષે વ્હાઈટ બોલ સિરીઝ પહેલા જોવા મળ્યું હતું.

Sports