બબીતા અને ટપુ વચ્ચે અફેર ની ચર્ચા થઈ રહી છે, ફોટોઝ જોઈ તમે અનુમાન લગાવી શકો છો.

બબીતા અને ટપુ વચ્ચે અફેર ની ચર્ચા થઈ રહી છે, ફોટોઝ જોઈ તમે અનુમાન લગાવી શકો છો.

હમણાં થોડાક સમયોથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ ખૂબ અલગ અલગ વાતો માં ચર્ચા માં અવી રહી છે જે લઈ ને લોકો ખૂબ વિચલિત થઈ રહ્યા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 13 વર્ષથી દર્શકોનું ખૂબ જ સારી રીતે મનોરંજન કરે છે. અને લોકો ઘણા પાત્રો થી જીવન જરૂરિયાત વિચારો પણ આપે છે. સિરિયલના દરેક પાત્રો ચાહકોમાં ખૂબ લોકપ્રિયતા ધરાવે છે. આ શોમાં ટપુનો રોલ કરતા ક રાજ અનડકટ અને બબીતા બનતી મુનમુન દત્તા વચ્ચે અફેર હોવાની હાલ માં થઈ ચર્ચા રહી છે. જોકે, બંનેએ આ વાતને છેવટે નકારી દીધી છે. ઉપર મુકેલ તસવીર સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

જેમાં મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો.સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસવીરમાં મુનમુન દત્તાએ રાજનો હાથ પકડ્યો છે. તથા મુનમુન દત્તા પ્રિન્ટેડ શર્ટ તથા જીન્સમાં પેહરેલ છે.જ્યારે રાજ હુડીમાં જોવા મળે છે.

Entertainment Trending