રાજકોટ – ભાવનગર હાઇવે પર કાર માં જતા ચાર મિત્રોની કાર પલટી, એક નું મોત.

રાજકોટ – ભાવનગર હાઇવે પર કાર માં જતા ચાર મિત્રોની કાર પલટી, એક નું મોત.

ગુજરાત ના ભાવનગર – રાજકોટ હાઇવે પર થી જસદણ એક ઈશ્વર ના ભજન પ્રસંગ માં જઈ રહેલા ચાર મિત્રો ને અકસ્માત ભક્ષી ગયો છે. ત્યારે એક મિત્ર નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર – રાજકોટ હાઇવે પર વિરમગામ નજીક રાત્રે 2 વાગ્યા ના સુમારે ટાટા નેક્સન કારનો કાબૂ  ચાલકે ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત માં પોતાના માતા – પિતા ના એક ના એક સંતાન એવા 32 વર્ષીય મહેક મકવાણા નું અકસ્માત સ્થળે જ મોત નિપજ્યું હતું.

Rajkot