આ યુવતી લગ્નના 8 મહિના બાદ પ્રેગ્નેટ થઇ હતી અને પતિએ કરી એવી હરકત કે પત્ની……

આ યુવતી લગ્નના 8 મહિના બાદ પ્રેગ્નેટ થઇ હતી અને પતિએ કરી એવી હરકત કે પત્ની……

આજે પણ 21 મી સદી માં જીવતા હોવા છતાં માનવજાત ને માથે લાંછન એવી દહેજ પ્રથા હજુ પણ સંપૂર્ણ નાશ પામી નથી, જેના કારણે સેકંડો દીકરીઓ ના પિતા ના માથા ઉપર અસહ્ય બોજ સહન કરવો પડે છે.

આ યુવતીના લગ્ન આશરે 2017 માં થયા હતા આ યુવતીએ જે યુવક સાથે લગ્ન કર્યા હતા,તે એક સૈન્યમાં ફરજ બજાવતો હતો..લગ્ન સમયે યુવતીના પિતાએ તેની સ્થિતિ અનુસાર છોકરાઓને દહેજ આપ્યું હતું.દહેજના કારણે યુવતીને રોજ માર મારવામાં પણ આવતો હતો. લગ્ન બાદ સાસરિયાઓ ઘણીવાર એવુ જણાવતા હતા કે તમારી દીકરીને તમારે ઘરે લઇ જાઓ.નહિ તો પૈસા આપવા માટે જણાવ્યું હતું.

યુવતીનો પતિ બે દિવસ પહેલા તેના ઘરે આવ્યો હતો.ઘરે આવ્યા બાદ પત્ની સાથે ઝગડો પણ થયો હતો. બીજા જ દિવસે તેની પુત્રીએ તેને બોલાવ્યો અને કહ્યું કે તેની સાસરિયાઓ તેને માર મારતા હતા.જો તેઓને બહુ જલ્દી કોઈ મદદ ન મળે તો તે તેમને મારી નાખશે.

જયારે યુવતીના પતિએ આવી જાણ કરી ત્યારે યુવતીના પિતા ઝડપથી દિકરીના ઘરે આવ્યા હતા.પરંતુ જયારે પિતા યુવતીમાં ઘરે આવ્યા અને ત્યારે તેમની પુત્રીની લાશ પડેલી જોવા મળી હતી

Trending