ભયનો માહોલ: મનાલી માં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, ભય નો માહોલ

ભયનો માહોલ: મનાલી માં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ, ભય નો માહોલ

manali earthquake, હિમાચલ પ્રદેશ પાસે આવી મોટી આફત. હિમાચલ પ્રદેશમાં મનાલીમાં ૪.૩ તીવ્રતાનો ભૂકંપ આજના રોજ નોંધાયો છે જે ભૂકંપમાં કેટલાક ખતરનાક હશે તે તમે ફોટો જોઈને પણ અંદાજ લગાવી શકો છો.

હિમાચલ પ્રદેશમાં મનાલીના શહેરમાં આજના રોજ એટલે કે મંગળવારના સવારે અચાનક ભૂકંપની સ્થિતિ સર્જાઇ હતી. સવારે આવેલા આ ભૂકંપ ના લીધે તે લોકો ડરી ગયા હતા, અને બધા જ લોકો પોતાના ઘરની બહાર આવી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર મનાલીથી ૧૦૯ કિલોમીટરની ઉત્તર-પશ્ચિમ દિશામાં નોંધાયું છે. મહત્વની વાત એ છે કે આભૂકંપ આવ્યા છતાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા ઘણા સમયથી આવી મોટી મોટી આફતો આવતી હોય છે જેમાં ભૂકંપની સ્થિતિ ઘણીવાર જોવા મળે છે જેથી લોકો ભૂકંપથી ડરી ગયા છે.

India