કોરોના હજી ભારત નઈ છોડે, આ રાજ્યનાં 50 થી વધુ ગામો માં સંક્રમણ વધતા ફરી lockdown કર્યું.

કોરોના હજી ભારત નઈ છોડે, આ રાજ્યનાં 50 થી વધુ ગામો માં સંક્રમણ વધતા ફરી lockdown કર્યું.

Maharashtra માં આવેલા આ 50 થી વધુ ગામ માં ફરી lockdown સ્થિતિ સર્જાઈ છે. જેમાં સરકાર નાં કહ્યા પ્રમાણે તે ગામ માં 10 દિવસ નું lockdown કરવાં માં આવ્યુ છે.આ ગામોમાં કોરોના નાં કેસો માં વધારો થતાં એટલે કે 12 વધુ કેસો આવતા બધાજ લગતા ગામો ને ફરી lockdown તરફ જવું પડ્યું.

આ lockdown આવશકય જીવન જરૂરિયતની બધી દુકાનો અથવા બધી કરિયાણા લેવા માટેની દુકાન સરકાર નાં કહ્યા પ્રમાણે તેના સમય અનુસાર ખુલી રાખવામાં આવશે અને સાથે મેડિકલ અને દવાખાના 24 કલાક ખુલ્લા રાખવા માં આવશે જેથી કરીને જનતા ને કોઈપણ જાતની મુશ્કેલી વેઠવી નઈ પડે.

Maharashtra