મહારાષ્ટ્ર:- રસ્તા પર રહેલી બિલાડી નો જીવ બચાવવા થયો ગંભીર અક્સ્માત.

મહારાષ્ટ્ર:- રસ્તા પર રહેલી બિલાડી નો જીવ બચાવવા થયો ગંભીર અક્સ્માત.

હાલમાં ચોમાસાં ઋતુ નાં કારણે ભારત માં ઘણા હાઇવે પર કોઈ કોઈ અકસમાત થતાં જોવા મળે છે. જેમાં હાલ નાં સમય માં તો હદ ને પાર થઈ જાય એટલા ગંભીર અકસમાત થતાં જોવા મળે છે.

જ્યારે હાલ જોવા મળેલ એક ઘટના પ્રમાણે ,કોઈ પ્રાણી નોં જીવ બચાવા માટે કારચાલક પોતાની કાર નું બેલેન્સ ગુમાવે છે ને ગંભીર ટક્કર થાય છે. આપણે હાઇવે પર કાર ચલાવતા હોઈ ત્યારે કોઈ અચાનક પ્રાણી રોડ પર અવી જતા હોઈ છે જેમાં તે પ્રાણી ઓને બચાવા માટે આપનો જીવ સોઈ ને ધારે મૂકવો પડે છે. જે આ અકસ્માત માં જોઈ શકાય છે. જેમાં એક કાર ચાલક એક પ્રાણી નો જીવ તો બચાવી લે છે પણ તેની કાર નું બેલેન્સ ગુમાવી દેતા તે કાર સામેના લેન માં ચડી જાઈ છે ને સામે અવી રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાય છે ને કાર ચાલક નું ત્યાં ને ત્યાં મોત થઈ જાય છે.- Mytimesnews

Maharashtra