સુખ અને દુઃખ બને ભેગું થયું, IPL જીત ની ખુશી મનાવી કે મહાન ક્રિકેટરનાં નિધન નો શોક, ક્રિકેટજગત ને મોટો આચકો લાગ્યો. ગુજરાત ના એવા સૌરાષ્ટ્રમાં ખૂબ જ જાણીતા એવામાં ક્રિકેટરનું હમણાં થોડા દિવસો પહેલા અવસાન થયું હતું આ વાતની જગતભરમાં ફેલાતા સૌથી મોટો ઝટકો ક્રિકેટ જગતમાં લાગ્યો હતો અને બધા લોકો ખૂબ જ શોક વ્યક્ત કર્યો હતો.તેમણે ગુજરાત તરફથી પોતાનું ક્રિકેટ કરિયરની ખુબજ સુંદર શરૂઆત કરી હતી અને તેણે મોટી સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી.
આ ક્રિકેટર અત્યાર સુધીમાં 38 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી ગયો હતો. આ ખેલાડીએ ખૂબ જ સારો ટીમ પ્લેયર અને ક્રિકેટર હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટએસોસિએશન આ ક્રિકેટર ના અવસાનથી મોટો આઘાતમાં લાગ્યો છે. અવી બારોટનું ક્રિકેટ કરિયર ખૂબ જ સારું રહ્યું હતું. તેણે તેની મેચમાં 718 રન અત્યાર સુધી માં નોંધાવ્યા હતા.