શું તમે જાણો છો કે ભારતના દરેક 7 કિલોમીટર નાં અંતરે કોઈ ને કોઈ મંદિર આવેલા હોઈ છે ..

શું તમે જાણો છો કે ભારતના દરેક 7 કિલોમીટર નાં અંતરે કોઈ ને કોઈ મંદિર આવેલા હોઈ છે ..

શું તમે નથી જાણતા કે ભારત દેશ માં હર એક 7 કિલોમીટર નાં અંતરે વિવિધ સંસ્કૃતિ સાથે કોઈ કોઈ ને મંદિર આવેલ છે. જેમાં ભારત માં રહેલ દરેક મંદિર કોઈ કોઈ ને પ્રાચીન સંસ્કૃતી ઓ સાથે જોડાયેલ હોય છે. અને ઘણા યુગો થી કેહવામાં આવે છે ભારત એક વિવિધ સંસ્કૃતિ ઓથી ભરાયેલો એક દેશ છે અને ત્યાં દરેક સંસ્કૃતિ ને ભાવપૂર્વક માંન આપવામાં આવે છે.

આપણે જોઈએ તો ભારત ના દરેક છેડે કોઈ ને કોઈ મંદિર આવેલ હોઈ છે જેમાં બદ્રીનાથ મંદિર , સૂર્ય મંદિર , કેદારનાથ મંદિર , સોમનાથ મંદિર , વૈષ્ણો મંદિર , શિધિવિનાયક મંદિર , કચિર્પુરમ મંદિર, અક્ષરધામ મંદિર , રામેશ્વર મંદિર અને જગન્નાથ મંદિર આવેલ છે જે મંદિરો અનેક અનેક સંસ્કૃતિ થી ભરેલા છે.- Mytimesnews

India