IND vs ENG વોર્મ અપ મેચ માં ઇન્ડિયા મેચ જીતી ગઈ,સાથે મેચ માં લિયમ લિવિંગસ્ટોન ઈજાગ્રસ્ત થયો હતો.

IND vs ENG વોર્મ અપ મેચ માં ઇન્ડિયા મેચ જીતી ગઈ,સાથે મેચ માં લિયમ લિવિંગસ્ટોન ઈજાગ્રસ્ત થયો હતો.

IND vs ENG વોર્મ અપ મેચ માં ઇન્ડિયા મેચ જીતી ગઈ,સાથે મેચ માં લિયમ લિવિંગસ્ટોન ઈજાગ્રસ્ત થયો હતો. ઇંગ્લેન્ડની 7 વિકેટથી હાર જ્યાં ભારત 192/3 થી જીત્યું હતું આ વખતે ઇન્ડિયન ટીમે વોર્મ અપ મેચ ને એક ઓવરમાં સાત વિકેટથી જીતી હતી. ઇન્ડિયન ટીમની જીતમાં મોટો ફાળો ઈશાન કિશનને નો રહ્યો હતો જેમાં તેને 70 રન તથા કે.એલ.રાહુલ 51 રન કરી ઇન્ડિયન ટીમને જીતાડી હતી. ઇન્ડિયા વખતે આક્રમણની શરૂઆત કરી હોય તેવું લાગે છે. ટાર્ગેટ ચેન્જ કરી ઇન્ડિયન ટીમ એ સારી એવી શરૂઆત કરી હતી.

આ વખતે ઈશાને સારી એવી છાપ છોડી હતી તેમાં તેણે શાનદાર પરફોર્મન્સ ભજવ્યું હતું. જે 46 બોલમાં 8 રનની ઇનિંગ રમી ગયો હતો, ત્યાર પછી ઈંગ્લેન્ડના કેપ્ટન મોર્ગ ને આ મેચમાં આરામ લીધો હતો. ઇન્ડિયન ટીમ એ વોર્મ મેચને અલગ અલગ સમય અને જગ્યા પર રમાશે. ખાસ વાત એ છે કે આ મેચમાં લિયમ લીવિંગસ્ટોન ને ઈજાગ્રસ્ત થયો હતો,જે કેચ પકડવા ગયો ત્યારે આંગળીમાં ઈજા થઈ હતી.

Sports