ગુજરાત ના આગામી પ્રદેશ પ્રમુખ કોણ? દિલ્હી માં મળેલી અનેક મીટીંગ અનેક મતભેદોના અંતે પૂર્ણ.

ગુજરાત ના આગામી પ્રદેશ પ્રમુખ કોણ? દિલ્હી માં મળેલી અનેક મીટીંગ અનેક મતભેદોના અંતે પૂર્ણ.

દિલ્હી માં રાહુલ ગાંધી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોંગ્રેસ ના નેતાઓ ની મીટીંગ પૂર્ણ થઈ ગઈ છે અને લગભગ આગામી સપ્તાહ માં નવા પ્રદેશ પ્રમુખ ના નામ ની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે.આ મીટીંગ માં પ્રદેશ પ્રમુખ ની સાથે સાથે વિપક્ષ ના નેતાના નામ  ની પણ જાહેરાત થશે.

પ્રદેશ પ્રમુખ ના નામમાં જગદીશ ઠાકોર નું નામ સૌથી મોખરે છે. અને વિપક્ષ ના નેતા માં પુજાભાઈ વંશ અને વિરજીભાઈ ઠુમ્મર ના નામ મોખરે છે. જો વિપક્ષ નો નેતા OBC હશે તો પ્રદેશ પ્રમુખ પાટીદાર હશે એવી ચર્ચા એ જોર પકડ્યું છે. અને પાટીદાર નેતા હાર્દિક પટેલ તો કોઈ મતભેદ ના કારણે આ મીટીંગ વચ્ચે થી છોડીને જતા રહ્યા હતા.

અને સિનિયર નેતાઓ ને સલાહકાર મંડળ માં જવાબદારી સોંપવામાં આવે તેવા સમાચાર છે.

Politics