સુરત શહેરના સચિન વિસ્તારમાં ઘરઆંગણે રમી રહેલ બાળકીનું કિડનેપ કરી બળત્કાર આચર્યો.

સુરત શહેરના સચિન વિસ્તારમાં ઘરઆંગણે રમી રહેલ બાળકીનું કિડનેપ કરી બળત્કાર આચર્યો.

સુરત શહેર નાં સચિન વિસ્તાર માં ઘર ની સામે રમી રહેલ એક બાળકીને કીડનેપ કરી, તેની સાથે બળત્કાર આચર્યું હતું.આપ જોઈ CCTV ફૂટેજ માં જોઈ શકોં છો કે એક શક્સ એક બાળકી ને હાથ પકડીને લઈ જઈ રહ્યો છે.

આ મામલે બાળકી નાં પરિવાર તેની લાપતા શોધખોળ શરૂ કરી હતી. પરિવાર પોલિસ સ્ટેશન જઈને ત્યાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને જાણ થતાં પોલીસે તરત જ શોધખોળ શરૂ કરી દીધી હતી. પોલીસની 10 થી વધારે ટીમો અલગ અલગ વિસ્તારો માં શોધખોળ માટે લાગી ગઈ અને અંદાજે પાંચથી છ કલાક થતાં બાળકી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. અને તેને તુરંત સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં અવી હતી ને સારવાર ચાલુ કરવામાં આવી હતી. અને સાથે-સાથે આ આરોપી ને પણ જડપી પડ્યો હતો.

આ ઘટના સચિનનાં GIDC પાસે મંગળવારે એક 4 વર્ષીય બાળકી સાથે થઈ હતી.પોલિસ ની 10 થી વધારે ટીમો સર્ચ કરતાં તે બાળકી રામેશ્વર કોલોની પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી.

Surat