હવે તો અમદાવાદનાં  કર્ણાવતી ક્લબમાં પણ ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થયું.

હવે તો અમદાવાદનાં કર્ણાવતી ક્લબમાં પણ ઇ-કાર માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થયું.

હાલ માં ખૂબ જ સારા આવી રહ્યા છે કે અમદાવાદનાં કર્ણાવતી ક્લબમાં ઇલેક્ટ્રીક કાર વાહનોનું માટે પહેલું ચાર્જિંગ સ્ટેશન તૈયાર થઇ ગયું છે

ઇ-કાર, ઇ-રીક્ષાઓ સહિતના વાહનો પણ પણ ચાર્જિંગ થશે. આ ચાર્જિંગ સ્ટેશન પર વાહનનું ચાર્જિંગ 100 ટકા થતા 2 કલાક આસપાસ નો સમય લાગશે જે ખૂબ જ ફાસ્ટ ચાર્જ થાય તેવું જાણવા મળ્યું છે.

દેશ અને ઘણા રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવો બાળકે બળતા હવે લોકો ઇલેક્ટ્રીક વાહનો તરફ વળ્યા છે એમાં હવે શહેરમાં પહેલું ચાર્જિંગ સ્ટેશન શરૂ થશે તે શહેરો માટે ખૂબ જ સારા સમાચાર સાબિત થયાં છે

Ahmedabad