“આપ કે દ્વાર” દિવાળીમાં વતન જવા માટે થશે રાહત…

“આપ કે દ્વાર” દિવાળીમાં વતન જવા માટે થશે રાહત…

હાલમાં જ કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભડકે બળી રહયો છે એમાં દિવાળી પણ નજીક આવી રહી છે તો લોકોની મુસાફરી પણ ખૂબ વધી છે એમાં સરકાર લોકો નાં હિત ને ધ્યાન રાખી ને એક ખૂબ જ અદભુત યોજના સારું કરી છે આં યોજના નું નામ “આપ કે દ્વાર” રાખવામાં આવ્યું છે

આ યોજના ST નિગમ “આપ કે દ્વાર” 29 ઓકટોબરથી 4 નવેમ્બર દરમિયાન સુવિધા દરેક લોકો ને આપવામાં આવશે.

આ યોજના માં 50-51 સીટનું ગ્રુપ બુકિંગ કરાવતા મુસાફરોને રાહત સોસાયટીથી ગામ સુધી નોન સ્ટોપ સેવા અપાશે.

ગ્રુપ બુકિંગમાં 5% , રિટર્ન ટિકિટમાં 10 % ડિસ્કાઉન્ટ લાભ આપવામાં આવશે.

Gujarat