હનુમાન જયંતિના દિવસે આ કામ બિલકુલ ન કરો, નહીં તો નહીં મળે પૂજાનું પૂર્ણ ફળ
ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે હનુમાનજીની જન્મજયંતિ ઉજવવામાં આવશે. આ વર્ષે આ તહેવાર 16 એપ્રિલ, શનિવારે ઉજવવામાં આવ્યો છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું ઘણું મહત્વ છે. આ દિવસે…