કોરોના હજી ભારત નઈ છોડે, આ રાજ્યનાં 50 થી વધુ ગામો માં સંક્રમણ વધતા ફરી lockdown કર્યું.
Maharashtra માં આવેલા આ 50 થી વધુ ગામ માં ફરી lockdown સ્થિતિ સર્જાઈ છે. જેમાં સરકાર નાં કહ્યા પ્રમાણે તે ગામ માં 10 દિવસ નું lockdown કરવાં માં આવ્યુ છે.આ ગામોમાં કોરોના નાં કેસો માં…