આ છે વડોદરા શહેર ખાડા જ્યાં લોકો ગાડી ચલાવીને પોતાની કમર નાં દુખાવાથી જીવનભર છુટકારો પામે છે ..
Vadodara

આ છે વડોદરા શહેર ખાડા જ્યાં લોકો ગાડી ચલાવીને પોતાની કમર નાં દુખાવાથી જીવનભર છુટકારો પામે છે ..

હાલમાં ચાલી રહેલા વરસાદ અને ગુલાબ વાવાઝોડા નાં કારણોસર ગુજરાત રાજ્ય નાં બધાજ શહેરો માં આવાજ ખાડા જોવા મળી રહ્યા છે.જેમાં તમે જોઈ શકો છે એ ખાડા ઓ વડોદરા શહેર નાં છે.જે ખાડા ઓ ગુલાબ…