ફિલ્મી સ્ટાઇલ માં કાર હવામાં ફગોવાઈ,કાર માં બેઠેલા યુવકોના  મોત..

ફિલ્મી સ્ટાઇલ માં કાર હવામાં ફગોવાઈ,કાર માં બેઠેલા યુવકોના મોત..

ગુજરાતમાં આવેલ અમદાવાદમ શહેર માં આજે રવિવારે એક ગમખ્વાર ભયંકર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવાનનું કરુણ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું છે જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેને તુરત હાલમાં નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

રવિવારના રોજ અમદાવાદમાં આવેલ રાજપથ ક્લબની નજીક ફૂલ સ્પિડમાં આવતી કાર ચાલકે એક્ટિવા ચાલકને પાછળ થી ટક્કર મારતાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને કાર તો ડિવાઇડર તોડીને સામેની બાજુ પહોચી જતાં કાર ચાલકને પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.આ કાર એટલી સ્પીડમાં હતી કે, તે થોડાક ક્ષણો માં પલટી મારી ગઈ હતી અને સાથે ડિવાઈડર તોડીને સામેના રોડ ઉપર જતી રહી હતી.

Ahmedabad