યોજાયેલ લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના જબરો પ્રહાર કર્યો

યોજાયેલ લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના જબરો પ્રહાર કર્યો

યોજાયેલ લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં પાટીલનો શિવસેના જબરો પ્રહાર કર્યો.સંઘપ્રદેશ દાદરા નગર હવેલી પર લોકસભા બેઠકની પેટા ચૂંટણી નો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. હાલ માં તે ચૂંટણી ને ખૂબ તૈયારી ઓ ચાલી રહી છે.આ ચૂંટણી ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને એક સામેનો ઉમેદવાર એમ કરી ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મચાઈ રહ્યો છે. જોકે આ ભાજપ ના ઉમેદવાર એટલે કે મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ એ સેલવાસમાં પ્રચાર કરવા માટે ધામાં નાખ્યાં હતા. ત્યારે આજે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે ગયા હતાં અને ત્યારે તેમને ખૂબ મોટા પ્રમાણ માં પ્રચાર કર્યો હતો.

આ મીટિંગ ને સંબોધતા એવા સી.આર. પાટીલે અનેકો મુદ્દે શિવસેના પર પ્રહાર કર્યા હતા. સી.આર.પાટીલે મહારાષ્ટ્ર પાસે ભાજપના ઉમેદવાર મહેશભાઈ પાસે સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ વાત એ છે. કે ગુજરાત માં ભાજપ દ્વારા પેજ કમિટી બનાવીને ચૂંટણીમાં ભાજપ ધાર્યાં કરતાં વધુ પરિણામ લાવી રહી છે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હજુ સુધી પેજ કમિટીનું અસ્તિત્વ નહીં હોવાથી સી. આર પાટીલ ખુદ પ્રચાર કરવા પોહચવું પડ્યું.આજે પાટીલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી.

Politics