ભારતના આ 2 બોલરો મેદાન માં ઉતરતાની સાથે કંપી ઉઠતું હશે પાકિસ્તાન…બૂમરાહ અને શમી કરતાં પણ ખતરનાક

ભારતના આ 2 બોલરો મેદાન માં ઉતરતાની સાથે કંપી ઉઠતું હશે પાકિસ્તાન…બૂમરાહ અને શમી કરતાં પણ ખતરનાક

મહત્વની અને ખુશની વાત કરવી તો ટી 20 વર્લ્ડ કપ 2021 શરૂ થઈ ચુક્યો છે. આ વખતે ટ્રોફી જીતવા માટે પ્રબળ માનવામાં આવી રહ્યુ છે કેમ કે યુએઈ અને ઓમાનની પીચ સ્પિનરોને મદદગાર થઈ રહ્યું છે. ભારત માં ખૂબ જ ખતરનાક 5-6 એવાં સ્પિનર છે જે ત્યાંની પીચ પર ઉતરતાની સાથે મેદાન પર કહેર મચાવી શકે છે. જેમાંથી 2 સ્પિનર એવા છે જે પાકિસ્તાની ટીમ ને પાણી વગર ધોઈ નાખે છે.

વરુણ ચક્રવર્તી પોતાનો ખેલ આઈપીએલમાં બતાવી દીધો હતો. IPLમાં બેટ્સમેનોને એક પગે નચવ્યા હતાં.તે એક જાણીતા સ્પિનર કહી શકાય છે, આ સ્પિનરે 17-18 મેચોમાં પોતાની ટીમ KKR માટે 18-19 મહત્વની વિકેટ લીધી હતી.

અને બીજી બાજુ વાત કરવી આપના ભારતનાં જાણીતા એવાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ છેલ્લા થોડાક સમયમાં ટીમ ઈંડિયામાં પોતાનું આગવુ સ્થાન બનાવી રહ્યા છે. તેમની બોલિંગ અને બેટિંગ નાં લોકો દીવાના છે. તેઓ એક સારા બોલર પણ કહી શકાય છે IPL 2021માં જાડેજાએ CSK માટે 16-17 મેચોમાં 14 વિકેટ લીધી અને 230 રન બનાવ્યા.

Sports