Breaking News :- પંજાબ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ  પોતાની નવી પાર્ટી બનાવશે.

Breaking News :- પંજાબ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિંદરસિંહ પોતાની નવી પાર્ટી બનાવશે.

પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના કદાવર નેતા કેપ્ટન અમરિંદરસિંહ ટૂંક સમયમાં ખુદ ની નવી પાર્ટી જાહેર કરશે. આ વાત ની જાણ તેવો ખુદ અમરિંદરસિંહે તેની જાહેરાત કરી છે.પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામા પછી હવે તે કેપ્ટન અમરિંદરસિંહ કોંગ્રેસથી પણ દૂર થવા જઇ રહ્યા છે. કેપ્ટન અમરિંદરસિંહે નવી મજબૂત રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી દીધી છે.

કેપ્ટન અમરિંદરસિંહે ભાજપ સાથે ગઠબંધન તરફ પણ ઇશારો કર્યો. અને તે અમિત સાહ સાથે મીટિંગ માં જોડાયા હતા.ત્યાં તેમણે જણાવ્યું કે જો ખેડૂતોના મુદ્દો ઉકેલાય છે તો વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સાથે એક મજબૂત ગઠબંધન થઈ શકે છે. કેપ્ટને જણાવ્યું કે જો ખેડૂતોના હિતમાં કિસાન આંદોલનનો ઉકેલ નિકળે છે.

Politics