આ શું થઈ રહ્યું છે? દિલ્લીની હોટેલે લોન્ચ કરી બિટકોઇનથી ચુકવણી પર મળશે 25 ટકા ડિસ્કાઉન્ટ

આ શું થઈ રહ્યું છે? દિલ્લીની હોટેલે લોન્ચ કરી બિટકોઇનથી ચુકવણી પર મળશે 25 ટકા ડિસ્કાઉન્ટ

થોડાક જ વર્ષોથી લોકો ખૂબ જ ક્રિપ્ટોકરન્સી માં પોતાના રૂપિયા ઇન્વેસમેન્ટ કરી રહ્યા છે પોતાનો ધંધો બનાવી રહ્યા છે આં ખેલ માત્ર ને આં માત્ર 1 થી 2 સેકંડોનો જ હોઈ જે જેમાં લોકો કરોડો નાં માલિક બની જતા હોય છે અને કરોડો રૂપિયાની ખોટ પણ ખાતા હોય છે. એવા આજે એક કંઈ અલગ જ મુદ્દો સામે આવી રહ્યા છે.

આ ક્રિપ્ટોકરન્સી સામાન્ય જીવનને કેવી રીતે અસરદાર સાબિત થઈ રહ્યું છે એવા માં દિલ્હીના કનોટ પ્લેસની એક રેસ્ટોરન્ટમાં ક્રિપ્ટોકરન્સીના ક્રેઝ ને હજુ વધારવા અને ગ્રાહકોને પોતાની હોટેલ તરફ ખેંચવા માટે ડિજિટલ થાળી શરૂ કરવામાં આવી. વધુમાં રોંચક વાત તો એ છે, આ થાળીમાં સમાવિષ્ટ વાનગીઓના નામ પણ ક્રિપ્ટોકરન્સીના આધારે છે.

Trending