Birthday Party: બર્થ ડે નાં દિવસે નવી ખરીદેલી બાઇક નું અક્સ્માત માં 2 મિત્રોનાં કરુણ મોત

Birthday Party: બર્થ ડે નાં દિવસે નવી ખરીદેલી બાઇક નું અક્સ્માત માં 2 મિત્રોનાં કરુણ મોત

Birthday Party, હૃદય પીગળી જાય તેવી કરૃણ ઘટના સર્જાઈ બર્થ ડે પર ખરીદી નવી પોતાની પ્રિય સ્પોર્ટ્સ બાઇક લઇને નીકળેલો યુવક અને તેનો મિત્ર અકસ્માતમાં બાઇકચાલકનું મોત ત્યાં ને ત્યાં જ થઈ ગયું હતું આ યુવક પોતાની સ્પોર્ટ્સ બાઈક ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો. સાયણ ગામ ખાતે રહેલો આ યુવક પોતાના મિત્રો સાથે ઓલપાડ તરફથી પાછા ફરતી વખતે આગળ જઈ રહેલા ઍક્ટિવા ને ઓવરટેક કરવા જતા બને અથડાઈ ગયા હતા. અને બાઇક ચાલકનું મોત થયું હતું જેની ઉંમર 21 વર્ષની હતી અને તે થોડાક દિવસો પહેલા જ તે પિતા બન્યો હતો.

તેના શરીરે ગંભીર ઈજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અને અન્ય એક્ટિવા ચાલક શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે તુંરત ખસેડવામાં આવ્યો હતો. આ બાઇકચાલક જેના લગ્ન થયા બાદ સુખી દાંપત્ય જીવન દરમિયાન તેના ઘરે 18 દિવસ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો. જ્યારે તે સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો શોખ રાખતો આ યુવક 13 ઓક્ટોબરે જન્મદિવસ હોઈ એ દિવસે તેણે યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઇક લીધી હતી.

Surat