શું વાત છે? ભારતમાં 6G ઈન્ટરનેટ  લોન્ચની તૈયારી શરૂ વર્ષ 2028-2031 સુધી લોન્ચ થવાની આશા

શું વાત છે? ભારતમાં 6G ઈન્ટરનેટ લોન્ચની તૈયારી શરૂ વર્ષ 2028-2031 સુધી લોન્ચ થવાની આશા

હાલ ભારતમાં ટેલિકોમ કંપનીઓ 5Gનું ટ્રાયલ ચાલી રહી છે,આવતા વર્ષ સુધી ભારતમાં 5G સર્વિસ શરૂ થશે ત્યાં ભારતમાં 5G સર્વિસના પહેલા જ 6Gને લઈને રીપોર્ટ આવી રહયો છે તેમાં એવું કેહવામા આવે છે કે ભારતમાં 6Gને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ 6G ટેકનોલોજી બજાર ઇમેજિંગ, હાજરી ટેકનોલોજી અને સ્થાન જાગૃતિમાં મોટા સુધારાની સુવિધા આપવા માટે સક્ષમ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે મળીને કામ કરવું, 6G નું કોમ્પ્યુટેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્વાયત્ત રીતે કમ્પ્યુટિંગ માટે શ્રેષ્ઠ સ્થાન નક્કી કરશે જે ખૂબ જ મહત્વ ની વાત છે.

તમે આ 6G નેટવર્ક સ્પીડને વિચારી પણ નઈ શકો જે 1000Gbps સુધી પહોંચી શકે છે.જાણવા મળ્યું છે કે ખબરો અનુસાર ગયા દિવસોમાં જર્મનીના બર્લિનમાં 6G નેટવર્કનું ટ્રાયલ શરૂ કરી છે ,આ ટેસ્ટિંગ વખતે 100 મીટરની દૂરી પર ડેટાને સેન્ડ અને રિસીવ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટિંગને સફળ થયું.

India